Tag Archives: iora gujarat gov in index

જમીન માપણી અરજી અને જમીન રેકોર્ડ જોવા માટે ઓનલાઈન અરજી | IORA Online Jamin Mapani

IORA Gujarat Jamin Mapani Online જમીન માપણી અરજી અને જમીન રેકોર્ડ જોવા માટે ઓનલાઈન અરજી ,  ગુજરાત સરકારે IORA Online Jamin Mapani નામનો પોર્ટલ શરૂ કર્યો છે, જેના દ્વારા ગુજરાતની જમીનના રેકોર્ડ સરળતાથી મેળવી શકાય છે. આ પોર્ટલની સહાયથી, તમે તમારી જમીનની માહિતી ફક્ત થોડી સેકંડમાં તપાસ કરી શકો છો. ઓનલાઈન જમીન માપણી (IORA Online Jamin Mapani) ઓનલાઈન જમીન માપણી: ગુજરાત સરકારે… Read More »