GSRTC ભુજમાં એપ્રેન્ટિસ ભરતી 2022

By | July 4, 2022

GSRTC ભુજમાં એપ્રેન્ટિસ ભરતી 2022 :ગુજરાત સરકાર દ્રારા ગુજરાત માર્ગ પરિવહન નિગમ દ્રારા તાલીમ માટે ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતી ની જાહેરાત સમાચાર પત્રો દ્રારા આપવામાં આવી છે તો જે પણ ઉમેદવાર આ ભરતીને યોગ્ય હોય તે સમયસર આ ભરતી અરજી કરવા વિનતી આ ભરતી ITI ના વિધાર્થીઓ માટે ખુબ જ મહત્વ ની સાબિત થઇ સકે છે. આ ઉમદવારો માટે ઉતમ તક છે તો સમય સર અરજી કરવાનું ભૂલશો નથી.

GSRTC ભુજમાં એપ્રેન્ટિસ ભરતી 2022 :આ ભરતી માટે ની તમામ માહિતી જેવી કે વય મર્યાદા, તાલીમ નું સ્થળ , ભરતી ની જગ્યા , વગેરે માહિતી માટે આ લેખ પૂરો વાંચવા વિનતી છે.

GSRTC ભુજમાં એપ્રેન્ટિસ ભરતી 2022 :

ઓર્ગેનાઈઝેશન ગુજરાત માર્ગ અને પરિવહન વિભાગ
પોસ્ટ કેટેગરી એપ્રેન્ટિસ ભરતી
પગાર ધોરણ સરકાર ના નિયમ પ્રમાણે સ્ટાઇ પેંડ આપવામાં આવશે
પોસ્ટનું નામ એપ્રેન્ટિસ ભરતી
કુલ પોસ્ટ ૬૩
અરજી ની શરૂઆતની તારીખ ૦૪ .૦૭.૨૦૨૨
છેલ્લી તારીખ ૧૫.૦૭.૨૦૨૨
ફોર્મ ભારવની પ્રક્રિયા ઓફ લાઈન
સતાવાર વેબસાઇટ gsrtc.in

GSRTC ભુજ એપ્રેન્ટિસ ભરતી 2022 :

GSRTC ભુજમાં એપ્રેન્ટિસ ભરતી 2022 :આ ભરતી માં નીચે પ્રમાણે ના ITI માં પાસ થયેલ વિધાર્થીઓ આ ભરતી માં લાયક રહેશે. આ ભરતી માં COPa કમ્પ્યુટર માટે મીકેનીકલ ,ઓટો ,વિલ્દર માટે ટોટલ ૬૩જગ્યા ભરવાની છે આ ભરતી માં સતાવાર વેબસાઈટ થી અરજી નુંફ્રોમ લઇ જાતે જ રૂબરૂ જઈ અરજી આપવાની રહેશે નીચે પ્રમાણે હોદ્રા માટે ભરતી કરવાની છે .

• COPA

Advertisement

• મોટર મિકેનિક વાહન

• મિકેનિક ડીઝલ

• ઓટો ઇલેક્ટ્રિશિયન

• વેલ્ડર

GSRTC ભુજ એપ્રેન્ટિસ ભરતી 2022 માટે લાયકાત :

આ ભરતી માટે ધોરણ ૧૦ પછી જરૂરી વિષયમાં ITI કરલે હોવું જરૂરી છે. આ ભરતી માં કોપા , મીકેનીકલ ઓટો માટે ધોરણ ૧૦ પછી iti જરૂરી છે.

આ ભરતી માં વિલ્દર માટે ની ભરતી માટે ધોરણ ૯ પાસ પર Iti રાખેલ છે.

વય મર્યાદા :

આ ભરી માટે નીચે પ્રમાણે વય મર્યાદાઓ રાખેલ છે .

આ ભરતી માં કોપા ના ઉમેદવાર માટે ૧૮ વર્ષ થી ૨૮ વર્ષ ઉમર નક્કી કરવામાં આવી છે.

બાકી ના ભરતી માટે ઉમેદવારો ની ઉમર વર્ષ ૧૮ થી ૩૦ વર્ષ રાખવામાં આવેલ છે જેમાં ઓટો ઇલેક્ટ્રિશિયન,ડીઝલ મિકેનિક ,મોટર મિકેનિક વાહન, વેલ્ડર

 

અરજી કરવાની રીત અને ભરતી ની પ્રક્રિયા

GSRTC ભુજમાં એપ્રેન્ટિસ ભરતી 2022 :આ ભરતી માં અરજી ઓફ લાઈન કરવાની રહેશે.તે માટે નું સરનામું નીચે આપલે લીનક માં આપેલ છે આ ભરતી માટે ના ઉમદવારો એ જાતે જ અરજી ફોર્મ અને જરૂરી પુરાવાની કોપી અને સાચા પુરાવા લઇ આપલે સરનામાં પર જવાનું રહેશે. અથવા તમે તમારા પૂરાવા ને પોસ્ટ પર મોકલી શકો છો .maઅરજી કરતી વખતે માહિતી સાચી અને સચોટ છે ક ની તે ખાસ ચેક કરવું.

ભરતી ની પ્રક્રિયા :

GSRTC ભુજમાં એપ્રેન્ટિસ ભરતી 2022 :આ ભરતી માં આવેલ અરજીઓ પરથી મેરીટ બન્નાવામાં અવિશે ત્યાર બાદ મેરીટમાં આવેલ ઉમેદવારોનુ ઇન્ટરવ્યુ લેવાના આવશે ત્યારે બાદ આગળના નિર્ણય વેળામાં આવશે.

નોંધ: અરજીકર્તાઓને અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચવા વિનંતી કરવામાં આવે છે.

GSRTC ભુજમાં એપ્રેન્ટિસ ભરતી 2022 માટે મહત્વ ની લીંક :

સતાવાર વેબસાઈટ : અહિયાં ક્લિક કરો

One thought on “GSRTC ભુજમાં એપ્રેન્ટિસ ભરતી 2022

  1. Pingback: GSRTC Booking App: હવે ઘરેબેઠા કરો એસ.ટી. બસનુ બુકીંગ, GSRTC બસ લાઇવ લોકેશન | GyanMahiti

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *