Steel Authority of India Data entry operator Bharati

By | August 20, 2023

સ્ટીલ ઑથોરિટી ઓફ ઇન્ડિયામાં ભરતી.

20230820 064319

આ ભરતીની નોટિફિકેશન સ્ટીલ ઑથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા 15 ઓગસ્ટ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 15 ઓગસ્ટ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 30 ઓગસ્ટ 2023 છે.
સ્ટીલ ઑથોરિટી ઓફ ઇન્ડિયામાં ભરતી માટે પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ સ્ટીલ ઑથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા મેડિકલ અટેન્ડન્ટ, એડવાન્સ સ્પેશિઅલાઈઝડ નર્સિંગ, ક્રિટિકલ કેર નર્સિંગ, ડેટા એન્ટ્રી ઓપરેટર, મેડિકલ લેબ ટેક્નિશિયન, હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશન, એનેસ્થેસિયા આસિસ્ટન્ટ, એડવાન્સ ફિજીયોથેરાપી, રેડીઓ ગ્રાફર તથા ફાર્માસીસ્ટની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.

સ્ટીલ ઑથોરિટી ઓફ ઇન્ડિયામાં ભરતી માટે લાયકાત

મિત્રો, SAILની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.
સ્ટીલ ઑથોરિટી ઓફ ઇન્ડિયામાં ભરતી માટે વયમર્યાદા

સ્ટીલ ઓથરીટી ઓફ ઇન્ડિયાની આ ભરતીમાં વયમર્યાદા 18 વર્ષ થી લઈ 35 વર્ષ સુધી છે. સરકારશ્રીના નિયમો અનુસાર આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે.
સ્ટીલ ઑથોરિટી ઓફ ઇન્ડિયામાં ભરતી માટે અરજી ફી

SAILની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોની અરજી ફી નિઃશુલ્ક છે એટલે કે તમારે અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકાવાવની રહેતી નથી.
સ્ટીલ ઑથોરિટી ઓફ ઇન્ડિયામાં ભરતી માટે પસંદગી પ્રક્રિયા

SAILની આ ભરતીમાં ઓનલાઈન અરજી કર્યા બાદ ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવી શકે છે.

સ્ટીલ ઑથોરિટી ઓફ ઇન્ડિયામાં ભરતી માટે ખાલી જગ્યા

જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર SAILની આ ભરતીમાં મેડિકલ અટેન્ડન્ટની 100, એડવાન્સ સ્પેશિઅલાઈઝડ નર્સિંગની 40, ક્રિટિકલ કેર નર્સિંગની 20, ડેટા એન્ટ્રી ઓપરેટરની 10, મેડિકલ લેબ ટેક્નિશિયનની 10, હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશનની 07, એનેસ્થેસિયા આસિસ્ટન્ટની 05, એડવાન્સ ફિજીયોથેરાપીની 02, રેડીઓ ગ્રાફરની 05 તથા ફાર્માસીસ્ટની 03 જગ્યાઓ ખાલી છે.
સ્ટીલ ઑથોરિટી ઓફ ઇન્ડિયામાં ભરતી માટે પગારધોરણ

મિત્રો,સ્ટીલ ઑથોરિટી ઓફ ઇન્ડિયાની આ એક એપ્રેન્ટિસ ભરતી છે જેમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક કેટલા રૂપિયા સ્ટાઈપેન્ડ ચુકાવવામાં આવશે તેની માહિતી નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.

સ્ટીલ ઑથોરિટી ઓફ ઇન્ડિયામાં ભરતી માટે જરૂરી દસ્તાવેજો

SAILની આ ભરતીમાં જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના દસ્તાવેજો રજુ કરવાના રહેશે.પાસપોર્ટ સાઈઝ ફોટો
સહી
આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
અભ્યાસની માર્કશીટ
જાતિનો દાખલો
લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
ડિગ્રી
તથા અન્ય જરૂરી દસ્તાવેજો

સ્ટીલ ઑથોરિટી ઓફ ઇન્ડિયામાં ભરતી માટે અરજી કઈ રીતે કરવી?સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
હવે અરજી કરવા માટે સત્તાવાર વેબસાઈટ @ igh.sailrsp.co.in વિઝીટ કરો.
આ વેબસાઈટ પર આપેલ “what’s new” સેક્સન માં જાઓ.
હવે “Online Application form” પર ક્લિક કરો.
હવે તમારી વિગતો ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
હવે ફાઇનલ સબમિટ કરો.
આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *