Somnath Live Darshan : પવિત્ર શ્રાવણ માસમા કરો સોમનાથ મહાદેવના લાઇવ દર્શન, ઘરેબેઠા

By | August 17, 2023

How To Create Maha Shivratri 2023 Best Photo Frame: Best Shiv Photo Frame | Maha Shivratri Photo Frame | Maha Shivratri Quotes 2023 | Happy Maha Shivratri Wishes Images | Happy Maha Shivratri Wishes Images 2023 | Maha Shivratri Status 2021 | Shivratri Status | Maha Shivratri Status | Shivratri Images 2021 | Maha Shivratri HD Images 2023 | Maha Shivratri Puja Vidhi | Maha Shivratri 2021 | Shivratri Puja Timing | Maha Shivratri Date

પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઇ ચૂકી છે. આ વખતે અધિક માસ પણ હોવાથી 2 શ્રાવણ માસ રહેશે. શ્રાવણ માસના સોમવારે શિવ મંદિરોમા લોકોની ભીડ ઉમટી પડતી હોય છે. આ વખતે 2 શ્રાવણ માસ હોવાથી શિવભક્તોને શ્રાવણ માસ ના 8 સોમવારનો લાભ મળશે.

Somnath Live Darshan

પ્રાચીન ભારતીય શાસ્ત્રીય ગ્રંથો પર આધારિત સંશોધન દર્શાવે છે કે સૌપ્રથમ સોમનાથ જ્યોતિર્લિંગ પ્રાણ-પ્રતિષ્ઠા વૈવસ્વત મન્વંતરના દસમા ત્રેતાયુગ દરમિયાન શ્રાવણ મહિનાના ઉજ્જવળ ત્રીજા દિવસે કરવામાં આવી હતી. શ્રીમદ આરાધ્ય જગદગુરુ શંકરાચાર્ય વૈદિક શોધ સંસ્થાન, વારાણસીના અધ્યક્ષ સ્વામી શ્રી ગજાનંદ સરસ્વતીજીએ સૂચવ્યું હતું કે સ્કંદ પુરાણના પ્રભાસ ખંડની પરંપરાઓ પરથી ઉતરી આવેલા આ પ્રથમ મંદિરનું નિર્માણ 7,99,25,105 વર્ષ પહેલાં થયું હતું. આમ, આ મંદિર અનાદિ કાળથી લાખો હિંદુઓ માટે પ્રેરણાનો એક સ્ત્રોત રહ્યુ છે.

ચંદ્ર ભગવાન સોમનાથ મહાદેવના આશીર્વાદથી તેમના સસરા દક્ષ પ્રજાપતિના શ્રાપમાંથી મુક્ત થયા હોવાનું કહેવાય છે. શિવ પુરાણ અને નંદી ઉપપુરાણમાં, શિવે કહ્યું, ”હું હંમેશા દરેક જગ્યાએ હાજર છું પરંતુ ખાસ કરીને જ્યોતિર્લિંગના રૂપમાં 12 સ્વરૂપો અને સ્થાનોમાં છું. સોમનાથ આ 12 પવિત્ર સ્થળોમાંથી એક છે. આ બાર પવિત્ર શિવ જ્યોતિર્લિંગોમાં પ્રથમ છે.

Happy Maha Shivratri 2023 Wishes Images, Status, Quotes

“Maha Shivaratri Photo Frames & Wallpapers 2021” app contains multiple Special Lord Shiva Frames and Wallpapers and you can easily your photo with Maha Shivaratri festival images. “Maha Shivaratri Photo Frames & Wallpapers 2021” app contain all about lord Shiva. The festival of Mahashivaratri is an Indian festival widely celebrated by Hindus in India.

સોમનાથ જોવાલાયક સ્થળો

સોમનાથ મહાદેવ ના મંદિરની આજુ બાજુ મા ઘણા જોવાલાયક સ્થળો આવેલા છે.

  • ભાલકા તીર્થ
  • ગીતા મંદિર
  • મહાપ્રભુજી બેઠક
  • શ્રી રામ મંદિર
  • અહલ્યાબાઇ ટેમ્પલ
  • અવધુતેશ્વર ટેમ્પલ
  • પ્રાચી તીર્થ
  • ગૌરી કુંડ
  • સોમનાથ મ્યુઝીયમ
  • સૂર્ય મંદિર
  • જુની ગુફાઓ
  • વેરાવળ ગેટ

Highlights of Lord Shiva Photo Frames & Wallpapers:

  1.  Easy to Use
  2. Select a photo from gallery or take photo using phone’s camera.
  3.  Reduce or resize and rotate your photo using crop.
  4.  Select awesome frames from frames gallery.
  5.  You can add text on frames with different styles and colors and add Sticker
  6.  Apply effects to make your photo beautiful and realistic.
  7.  Save your photos with beautiful Frames & Wallpapers.
  8.  Simple user-friendly interface. It is really easy to find and set an exactly which wallpaper you want.
  9.  Offline access to the images
  10.  You can set any image as wallpaper
  11.  You can save wallpapers on SD card
  12.  You can share the image via Whats app,Email, Facebook, Twitter etc

Somnath Temple Live Darsan

Decorate your photos with beautiful Maha Shivaratri Photo Frames & Wallpapers 2021. These beautiful frames are ideal to frame your memories and make them unforgettable. Maha Shivaratri Photo Frames & Wallpapers 2021 application is specially created with nice realistic and Beautiful animated Maha Shivaratri background; it has a huge collection of Maha Shivaratri Frames. Now wish your friends & family on this biggest festival of India.

સોમનાથ લાઇવ દર્શન

હાલના ટેકનોલોજીના યુગમા સોમનાથ મહાદેવના દર્શન ઘરેબેઠા લાઇવ કરી ભક્તો રૂબરૂ દર્શન કરવા જેવી ધન્યતા અનુભવે છે. હાલ Youtube, Somnath official website ઉપરથી તમે દરરોજ સોમનાથ મહાદેવના લાઇવ દર્શન કરી શકો છો. ઉપરાંત Instagram અને facebook ઉપર પણ ઘણા પેજ એવા છે જે દરરોજ સોમનાથ મહાદેવની આરતી અને અન્ય દર્શન ના ફોટો અને શોર્ટ વિડીયો મુકતા હોય છે.

  • સોમનાથ લાઇવ દર્શન કરવા માટે સોમનાથ મંદિર ટૃસ્ટ ની ઓફીસીયલ યુ ટ્યુબ ચેનલ Somnath Temple – Official Channel પરથી તમે દરરોજ લાઇવ દર્શન કરી શકો છો.
  • સોમનાથ મંદિર ટૃસ્ટની ઓફીસીયલ વેબસાઇટ https://somnath.org/ ઉપરથી પણ તમે દરરોજ લાઇવ દર્શન કરી શકો છો.

Somnath Mandir Darshan time

સોમનાથ મંદિરનો દર્શન સમય નીચે મુજબ હોય છે.

  • દર્શન સમય: સવારના 6:00 વાગ્યાથી રાતના 10:00 વાગ્યા સુધી
  • સોમનાથ આરતી સમય: સવારે 7:00 વાગ્યે, બપોરે 12:00 વાગ્યે અને સાંજે 7;00 વાગ્યે
  • લાઇટ અને સાઉન્ડ શો; સાંજે 8 વાગ્યાથી 9 વાગ્યા સુધી

અગત્યની લીંક

Somnath Temple Website અહિં ક્લીક કરો
Somnath Temple youtube chanel અહિં ક્લીક કરો
Somnath Temple Facebook Page અહિં ક્લીક કરો
Somnath Temple Instagrame Page અહિં ક્લીક કરો
હોમ પેજ અહિં ક્લીક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *