Patdi Nagarpalika Bharti 2023 – 7 પાસથી લઈને ગ્રેજ્યુએટ માટે આવી ભરતી : સુરેન્દ્રનગર જીલ્લાની પાટડી નગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાઓ પર ભરતીની જાહેરાત આવી છે. આ ભરતીની સત્તાવાર વેબસાઈટ 01/07/2023 ના રોજ જાહેર કરવામી આવેલ છે. અને અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 03/08/2023 છે.
- ક્લાર્ક : 19,900 થી 63,200 સુધી
- ઓડીટર : 25,500 થી 81,100 સુધી
- મૂકાદમ : 15,000 થી 47,600 સુધી
- સફાઈ કામદાર : 14,800 થી 1,26,600 સુધી
શૈક્ષણિક લાયકાત :
શૈક્ષણિક લાયકાત માટે તમામ પોસ્ટ માટે અલગ અલગ લાયકાત માંગવામાં આવેલ છે. જેમ કે ક્લાર્ક ની જગ્યા માટે ઉમેદવારોએ ગ્રેજ્યુએટ હોવું જોઈએ અને સરકાર માન્ય CCC સર્ટીફીકેટ પણ હોવું જોઈએ.
- ઓડીટર : બી.કોમ અને CCC નું સર્ટીફીકેટ
- મુકાદમ : ધોરણ 7 પાસ હોવું જોઈએ
- સફાઈ કામદાર : ફક્ત લખતા વાંચતા આવડતું હોવું જોઈએ.
- ટાઉન પ્લાનર : સિવિલ ઈન્જીનીયરીંગ અને CCC સર્ટીફીકેટ હોવું જોઈએ
સિલેકશન પ્રોસેસ :
ઉમેદવારની પસંદગી પહેલા એઝામ અને ત્યારબાદ ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે. આ ભરતીમાં ઓડીટર 01, મુકાદમ 01, સફાઈ કામદાર 10, ક્લાર્ક 04 અને ટાઉન પ્લાનરની 01 જગ્યા ખાલી છે.
અરજી કરવાની રીત જાણો :
- સૌપ્રથમ સત્તાવર વેબસાઈટ https://www.patdimunicipality.org/ પર જાઓ.
- ભરતી અંગેનો અરજીનો નમુનો “એટલે કે અરજી ફોર્મ ડાઉનલોડ કરો.
- ત્યારબાદ અરજી ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- હવે આ અરજી ફોર્મમાં તમામ માહિતી બરો અને તમામ ડોક્યુમેન્ટ જોડો.
- આ વિવિધ પદો માટે ઓફલાઈન માધ્યમથી ફક્ત રજીસ્ટર પોસ્ટ એ.ડી (RPAD) દ્વારા અરજી ફોર્મ ભરવું.
જાહેરાત વાંચો | અહી ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહી ક્લિક કરો |
અરજી કરવાનું સરનામું : ચીફ ઓફિસરશ્રી, પાટડી નગરપાલિકા, પાટડી, તાલુકા : દસાડ – 382765, જીલ્લો : સુરેન્દ્રનગર છે. હેલ્પલાઈન નંબર (02757) 228516 પર સંપર્ક કરી શકો છો.