Manav Garima Yojana Announced Official Beneficiary List 2023@esamajkalyan.gujarat.gov.in

By | September 12, 2023

ગુજરાત સરકારે તાજેતરમાં esamajkalyan.gujarat.gov.in પર માનવ ગરિમા યોજના લાભાર્થીની યાદી 2023નીજાહેરાત કરી છે.આ લેખમાં નામ અને જિલ્લાવાર લાભાર્થીની યાદી જણાવવામાં આવેલ છે.

Gujarat Manav Garima Yojana List 2023 1

યોજનાનો હેતુ

  • નાનો ધંધો-રોજગાર કરવા ઇચ્છુક હોય તેવી વ્યક્તિઓને સ્વરોજગારીના ધંધા- રોજગાર અનુરૂપ કિટ્‍સ આપવામાં આવે છે.

નિયમો અને શરતો

  • અરજદારશ્રીની વય મર્યાદા ૧૮ થી ૬૦ વર્ષ હોવી જોઇએ.
  • અનુસૂચિત જાતિના લોકો કે જેઓની વાર્ષિક મર્યાદા ₹ 6,00,000 ધરાવતા હોય.
  • અનુસૂચિત જાતિ પૈકી અતિપછાત જાતિ માટે કોઇ આવક મર્યાદા નથી.
  • લાભાર્થી દ્વારા અથવા લાભાર્થીના અન્ય કુટૃંબના સભ્યો દ્વારા આ યોજના હેઠળ અગાવ લાભ લીધેલ હશે તો પુન: આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર નથી.

કુલ ૨૮ પ્રકારના માટે ટુલ કિટ્સ આપવામાંં આવે છે.

૧ કડીયાકામ
ર સેન્ટીંગ કામ
૩ વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
૪ મોચી કામ
પ ભરત કામ
૬ દરજી કામ
૭ કુંભારી કામ
૮ વિવિધ પ્રકારની ફેરી
૯ પ્લ્બર
૧૦ બ્યુટી પાર્લર
૧૧ ઇલેક્ટ્રીક એપ્લાયંસીસ
૧ર ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ
૧૩ સુથારી કામ
૧૪ ધોબી કામ
૧પ સાવરણી સુપડા બનાવનાર
૧૬ દુધ-દહીં વેચનાર
૧૭ માછલી વેચનાર
૧૮ પાપડ બનાવટ
૧૯ અથાણાં બનાવટ
ર૦ ગરમ, ઠંડાપીણાં, અલ્પાહાર વેચાણ
૨૧ પંચર કીટ
૨૨ ફલોરમીલ
૨૩ મસાલા મીલ
૨૪ રૂ ની દીવેટ બનાવવી (સખી મંડળની બહેનો)
૨૫ મોબાઇલ રીપેરીંગ
૨૬ પેપર કપ અને ડીશ બનાવટ (સખી મંડળ)
૨૭ હેર કટીંગ (વાળંદ કામ)

મહત્વપૂર્ણ લિંક

લાભાર્થી યાદી ૨૦૨૩ જોવા અહી ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *