વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા  માટે અહીં કરો. જોઈન થાઓ

Laptop Sahay Yojana : લેપટોપ સહાય યોજના 2023, ઓનલાઈન અરજી કરો

Laptop Sahay Yojana Gujarat 2023 | લેપટોપ સહાય યોજના 2023 | લેપટોપ સહાય યોજના 2023 ઓનલાઈન અરજી | લેપટોપ સહાય યોજના 2023 વિશેષતા | લેપટોપ સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ | લેપટોપ સહાય યોજના કઈ રીતે અરજી કરવી

Laptop Sahay Yojana Gujarat 2023 માટે અહીંથી ઓનલાઈન ફોર્મ ભરો. રાજ્ય સરકારે ગરીબી ઘટાડવા અને શિક્ષણ ક્ષેત્રને વેગ આપવા માટે લેપટોપ સહાય યોજના શરૂ કરી. હવે અમે તમને લેપટોપ સહાય યોજના ગુજરાત સંબંધિત વિગતો આપીશું જેથી કરીને તમે યોજના માટે અરજી કરી શકો.

Laptop Sahay Yojana નો લાભ કોને મળશે? કેવી રીતે ફાયદો થશે? દસ્તાવેજો ક્યાં જરૂરી છે? કેટલો ફાયદો એટલે કે મદદ મળશે? તેના વિશેની માહિતી આ લેખમાં આપવામાં આવી છે. જે નીચે મુજબ છે.

આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું 2023 06 02T205809.523

લેપટોપ સહાય યોજના 2023 હેતુ | Purpose of Laptop Sahay Yojana Gujarat 2023

ગુજરાત રાજ્ય સરકાર 150000 રૂ. સુધીના નવા લેપટોપની ખરીદી માટે ધિરાણ આપવાની યોજના ઓફર કરી રહી છે. આ યોજના વિદ્યાર્થીને લેપટોપ માટેની 80% રકમ પૂરી પાડે છે જ્યારે બાકીની 20% રકમ વિદ્યાર્થીએ ચૂકવવાની હોય છે. આ રકમ વિદ્યાર્થીને ઉચ્ચ ગુણવત્તાનું લેપટોપ ખરીદવાની મંજૂરી આપશે કારણ કે લેપટોપની કિંમત આશરે રૂ. 15,000 થી શરૂ થાય છે અને આ દિવસોમાં રૂ. 1,50,000 સુધી જઈ શકે છે.

જેમ જેમ ટેક્નોલોજી આગળ વધી રહી છે તેમ તેમ લેપટોપ અને મોબાઈલની માંગ વધી છે. કમનસીબે, વર્તમાન લોકડાઉન સાથે, વિદ્યાર્થીઓને શિક્ષણ માટે આ ઉપકરણોની સખત જરૂર પડે છે. આ સમસ્યાનો સામનો કરવા માટે, ગુજરાત સરકારે લેપટોપ સહાય યોજના અમલમાં મૂકી છે, જે વિદ્યાર્થીઓને 6% વ્યાજ દરે 40,000/- સુધીની નાણાકીય સહાય પૂરી પાડે છે.

લેપટોપ સહાય યોજના 2023 વિશેષતા | Feature of Laptop Sahay Yojana Gujarat 2023

  • સરકાર આ પ્રોગ્રામ દ્વારા 4% વ્યાજ દરે લોન આપશે.
  • તમારે સતત 20 માસિક ચુકવણીઓ દ્વારા ઉધાર લીધેલી રકમ પાછી આપવી પડશે.
  • તમારા હપ્તાની મોડી ચુકવણીથી તમારા વ્યાજ પર 2.5 ટકાનો દંડ લાગશે.
  • ગુજરાત રાજ્ય દ્વારા SC વર્ગના વિદ્યાર્થીઓને તદ્દન નવું લેપટોપ ખરીદવા માટે નાણાકીય સહાય આપવામાં આવશે.

લેપટોપ સહાય યોજના 2023 પાત્રતા માપદંડ | Eligibility Criteria for Laptop Sahay Yojana Gujarat 2023

  • વિદ્યાર્થી ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ.
  • આ યોજના માટે માત્ર SC વિદ્યાર્થીઓ જ અરજી કરી શકે છે.
  • અરજદાર આદિજાતિનો છે તે અંગેનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
  • વિદ્યાર્થીની ઉંમર 18 વર્ષથી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
  • વિદ્યાર્થી માટે શૈક્ષણિક લાયકાત 12 ધોરણ સુધીની હોવી ફરજિયાત છે.
  • અરજદાર કે તેના પરિવારમાંથી કોઈને સરકારી વિભાગમાં નોકરી ન હોવી જોઈએ.
  • અરજદારની કુટુંબની વાર્ષિક આવક 120000/– તથા શહેરી વિસ્તાર માટે રૂપિયા 150000/– થી વધુ ન હોવી જોઈએ.
  • લાભાર્થી પાસે કોમ્પ્યુટરની તાલીમ અંગેનું પ્રમાણપત્ર.
  • કોમ્પ્યુટર વેચાણના સ્ટોરમાં અથવા કંપનીમાં / શોપીંગ મોલ / દુકાનમાં કામ કર્યાનો અનુભવનું પ્રમાણપત્ર.

લેપટોપ સહાય યોજના હેઠળ મળવાપાત્ર લાભ કેટલો હોય છે? | Benefits of Laptop Sahay Yojana Gujarat 2023

Adijati Vikas Vibhag દ્વારા એસ.ટી જ્ઞાતિના લોકોને વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવે છે. કોમ્પ્યુટર તથા લેપટોપ અને તેના વિવિધ મશીનો ખરીદવા માટે કુલ રૂપિયા 1,50,000/- સુધી લોન આપવામાં આવે છે. જેમાં લાભાર્થીએ કુલ ધિરાણના 10% લેખે લાભાર્થીએ ફાળો આપવાનો હોય છે.

દા.ત જો તમે 40,000 ની કિંમતનું નું લેપટોપ ખરીદો છો તો તમને ગુજરાત સરકાર 80% એટલે કે 32,000 રૂપિયા ની લોન આપશે અને અને બાકી 20% એટલે કે 8000 રૂપિયા વિધાર્થીને ચૂકવવાના રહેશે.

લેપટોપ સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ | Require Document for Laptop Sahay Yojana Gujarat 2023

ગુજરાત સરકાર દ્વારા સ્થાપિત લેપટોપ સહાયતા કાર્યક્રમનો લાભ મેળવવા માટે, વ્યક્તિ પાસે નીચે દર્શાવેલ તમામ દસ્તાવેજો હોવા આવશ્યક છે.

  • ગુજરાતના અનુસુચિત જન જાતિ અંગેનું પ્રમાણપત્ર (મામલતદારશ્રી / સમાજ કલ્યાણ અધિકારી અથવા સક્ષ્મ અધિકારીશ્રીનો દાખલો)
  • રેશન કાર્ડની નકલ
  • બેંક ખાતાની પાસબુક
  • કોમ્પ્યુટરની તાલીમ અંગેનું પ્રમાણપત્ર
  • કોમ્પ્યુટર વેચાણના સ્ટોરમાં અથવા દુકાનમાં કામ કર્યાનો અનુભવનું પ્રમાણપત્ર
  • આધાર કાર્ડની નકલ
  • અરજદારે રજૂ કરેલ મિલકતનો પુરાવો (જેમાં જમીનના 7/12 તથા 8-અ અથવા મકાનના દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ જે તાજેતરનો તથા બોજા વગરનો
  • જામીનદાર-1 ના 7/12 તથા 8-અ અથવા મકાન ના દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ
  • જામીનદાર-2 ના 7/12 તથા 8-અ અથવા મકાન ના દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ
  • ધંધાનાં સ્થળ તરીકે દુકાન પોતાની/ભાડાની હોય તો તેની વિગતો જો ભાડાની દુકાન હોય તો ભાડા કરાર
  • જામીનદાર-1 નો રજુ કરેલ મિલકત અંગેના સરકાર માન્ય વેલ્યુઅર વેલ્યુએશન રિપોર્ટ
  • જામીનદાર-2 નો રજુ કરેલ મિલકત અંગેના સરકાર માન્ય વેલ્યુઅર વેલ્યુએશન રિપોર્ટ
  • જામીનદારોએ રૂપિયા 20/- ના સ્ટેમ્પ પેપર પર એફીડેવીટ કરેલ સોંગંદનામું રજૂ કરવાનું રહેશે
  • રજુ કરેલ મિલકત અંગેના સરકાર માન્ય વેલ્યુએશન રિપોર્ટ

લેપટોપ સહાય યોજના કઈ રીતે ચુકવવાની (Re-Payment) રહેશે?

ગુજરાત આદિજાતિ નિગમ દ્વારા Scheduled Tribe ને લેપટોપ સહાય આપવામાં આવે છે. જેના પર વાર્ષિક 4 % ના વ્યાજદર સાથે લોન મળશે.

 

 

  • અરજદાર દ્વારા મેળવેલ લોનની પરત ચૂકવણી 20 ત્રિમાસિક હપ્તામાં વ્યાજ સાથે ભરવાના રહેશે.
  • અરજદાર દ્વારા મેળવેલ લોન પરત કરવામાં વિલંબિત થશે તો વધારાના 2 % દંડનીય વ્યાજ સાથે ચૂકવવાનું રહેશે.

લેપટોપ સહાય યોજના કઈ રીતે અરજી કરવી? | How to Apply Laptop Sahay Yojana Gujarat 2023 Online

  1. પ્રથમ Tribal Development Corporation Gujarat ની ઓફિશિયલ વેબસાઈટ adijatinigam.gujarat.gov.in ખોલો.
  2. જ્યાં તમને Home Page પર “Apply for Loan” નામનું બટન હશે તેના પર Click કરવાનું રહેશે.
  3. હવે તે બટન પર ક્લિક કર્યા બાદ “Gujarat Tribal Development Corporation” નામનું નવું Page ખૂલશે.
  4. જો તમારા દ્વારા પ્રથમ વખત જ “Loan Apply” કરતા હશો તો “Register Here” પર ક્લિક કરીને તમારી વ્યક્તિગત આઈ.ડી બનાવવાનું રહેશે.
  5. તમારા દ્બારા Personal Login બનાવ્યા બાદ “Login here” માં પોતાના Login ID અને Password નાખી Login In કરવાનું રહેશે.
  6. લાભાર્થી દ્વારા પોતાનું વ્યક્તિગત પેજ લોગીન કર્યા બાદ “My Applications” માં “Apply Now” કરવાનું રહેશે.
  7. Apply Now પર ક્લિક કર્યા બાદ વિવિધ યોજનાઓ ઓનલાઈન બતાવશે. જેમાં “Self Employment” બટન પર ક્લિક કરો.
  8. હવે તમારા દ્વારા “સેલ્ફ એમ્પોલયમેન્‍ટ” પર ક્લિક કર્યા પછી શરતોને ધ્યાનપૂર્વક વાંચવાની રહેશે. જેને ધ્યાનપૂર્વક વાંચીને “Apply Now” ક્લિક કરવાનું રહેશે.
  9. લાભાર્થીએ પોતાની Application Information ઓનલાઈન ભરતી વખતે અરજીની વિગતો, અરજદારની મિલકતની વિગતો, લોનની વિગતો, જામીનદારની વિગતો વગેરે નાખવાની રહેશે.
  10. જેમાં યોજનાની પસંદગીમાં “કોમ્પ્યુટર મશીન” પસંદ કરીને તેની આગળની કોલમમાં લોનની રકમ ભરવાની રહેશે.
  11. તમે નક્કી કરેલા જામીનદારની મિલકતની વિગત, બેંક એકાઉન્‍ટની વિગત, અન્ય માંગ્યા મુજબના ડોક્યુમેંટ અપલોડ કરવાના રહેશે.
  12. તમામ વિગતો ઓનલાઈન ભર્યા બાદ ફરીથી એકવાર ચકાસણી કરીને એપ્લિકેશન સેવ કરવાની રહેશે.
  13. સેવ કરેલી એપ્લિકેશનનો નંબર જનરેટ થશે. જેની પ્રિન્‍ટ લઈને સાચવી રાખવાની રહેશે.

Laptop Sahay Yojana Gujarat 2023 (FAQ’s)

લેપટોપ સહાય યોજના માટે કોણ પાત્ર હશે?

આ યોજના હેઠળ અનુસૂચિત જનજાતિ (ST) ની વ્યક્તિઓને લેપટોપ માટે સહાય આપવામાં આવે છે.

લેપટોપ સહાયતા કાર્યક્રમ તેના પ્રાપ્તકર્તાને કઈ રીતે લાભ આપે છે?

લેપટોપ સહાય યોજના હેઠળ, પ્રાપ્તકર્તા કુલ રકમના 80% આવરી લેતી લોન મેળવવા માટે હકદાર છે.

લેપટોપ યોજના શું છે ?

લેપટોપ સહાય યોજના ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી સાંજના છે આજ યોજના હેઠળ 1,50,000 રૂપિયા આપવામાં આવે છે.

લેપટોપ સહાય યોજના માં લોન નો વ્યાજ દર કેટલો હોય છે ?

આ યોજના માં વાર્ષિક 6% વ્યાજ વસુલવામાં આવે છે

લેપટોપ સહાય યોજનાનો લાભ લેવા માટે ઉંમર મર્યાદા કેટલી હોય છે ?

આ યોજનામાં લાભાર્થીની ઉંમર 18 વર્ષ થી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ

 

 

લેપટોપ સહાય યોજનામાં ઓનલાઇન અરજી કેવી રીતે કરવી ?

ઓનલાઇન અરજી કરવા માટે https://sje.gujarat.gov.in/ સાઈટ ની વિઝીટ કરવી

આ લેખ દ્વારા, અમે તમને લેપટોપ સહાય યોજનામાં ક્યાં ક્યાં પુરાવાની જરૂર પડશે અને કેવી રીતે અરજી કરશો તેના વિષે તેમજ લેપટોપ સહાય યોજના ગુજરાત સંબંધિત તમામ મહત્વની માહિતી પૂરી પાડી. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો, અમારો સંપર્ક કરો અમે તમારી સમસ્યાનું નિરાકરણ કરીશું.

આવી અન્ય યોજનાઓ અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટની સૂચના મેળવવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.

Updated: September 13, 2023 — 4:55 pm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *