GPSC મામલતદાર TDO DySP ભરતી 2023: આ તારીખે ફોર્મ ભરવાના શરુ

By | August 16, 2023

GPSC મામલતદાર TDO DySP ભરતી 2023: ગુજરાત જાહેર સેવા આયોગે (GPSC) મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી (TDO) રાજ્ય કર અધિકારી (STO) અને આની વિવિધ જગ્યાઓ પર જાહેરાત બહાર પાડી છે. લાયક ઉમેદવારો ઓફિશિયલ નોટિફિકેશન વિગતવાર વાંચી સમજીને પોતાની લાયકાત પ્રમાણે અરજી કરી શકે છે. ભરતીને લાગતી વિગતવાર માહિતી, અરજી શરૂ થવાની તારીખ જેવી માહિતી માટે આ લેખને છેલ્લે સુધી વાંચો.

GPSC મામલતદાર TDO DySP ભરતી 2023

સંસ્થાનું નામ ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)
પોસ્ટ નામ રાજ્ય કર અધિકારી (STO), મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને અન્ય જગ્યાઓ
કુલ જગ્યાઓ 388
નોકરીનું સ્થાન ગુજરાત
છેલ્લી તારીખ 08/09/2023
ફોર્મ ભરવાનો પ્રકાર ઓનલાઇન
ઓફિસિયલ વેબસાઇટ gpsc.gujarat.gov.in

GPSC Recruitment 2023: ગુજરાત જાહેર સેવા આયોગે (GPSC) મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી (TDO) રાજ્ય કર અધિકારી (STO) અને આની વિવિધ જગ્યાઓ પર જાહેરાત બહાર પાડી છે. લાયક ઉમેદવારો ઓફિશિયલ નોટિફિકેશન વિગતવાર વાંચી સમજીને પોતાની લાયકાત પ્રમાણે અરજી કરી શકે છે. ભરતીને લાગતી વિગતવાર માહિતી, અરજી શરૂ થવાની તારીખ જેવી માહિતી માટે આ લેખને છેલ્લે સુધી વાંચો.

શૈશણિક લાયકાત:

આ ભરતીમાં શૈશણિક લાયકાત વિધિધ પોસ્ટ પ્રમાણે છે.જેથી સત્તાવાર જાહેરાત વાંચી લેવી.

પગાર ધોરણ:

આ ભરતીમાં પગાર ધોરણ વિધિધ જગ્યા પ્રમાણે છે. સત્તાવાર જાહેરાત વાંચી લેવી.

કેવી રીતે અરજી કરવી?

લાયક ઉમેદવારોએ ઓફિશિયલ વેબસાઇટ https://gpsc-ojas.gujarat.gov.in દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.

સત્તાવાર વેબસાઇટ અહી ક્લિક કરો
હોમ પેજ અહી ક્લિક કરો

સરકારી માહિતી માટે WhatsApp ગ્રૂપમાં જોડાઓ અહિ થી જોડાઓ
સરકારી માહિતી માટે Google News પર ફોલો કરો અહિ થી ફોલો કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *