ચંદ્રયાન લાઇવ સ્ટેટસ: કેટલા કીમી છે દૂર ચંદ્રયાન, જાણો લાઇવ સ્ટેટસ

By | September 21, 2023

ચંદ્રયાન લાઇવ સ્ટેટસ | Chandrayaan Live Status : ચંદ્રયાન તારીખ 23 ઓગષ્ટના રોજ ચંદ્ર પર સોફટ લેંડીગ કરનાર છે. ત્યારે આ ગૌરવપૂર્ણ ક્ષણો દરેક દેશવાસી આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. સુનીતા વિલીયમ્સ પણ આ ઘડીની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ભારત ચંદ્રયાન-3ની સોફ્ટ લેન્ડિંગ માટે તૈયાર છે: ભારતીય મૂળની અમેરિકન એસ્ટ્રોનોટ સુનિતા વિલિયમ્સે Chandrayaan 3ને લઈને પ્રતિક્રિયા આપી છે.

Screenshot 1 3

ચંદ્રયાન લાઇવ સ્ટેટસ

  • ચંદ્રયાન 3ની લેન્ડિંગની તૈયારીઓ શરૂ કરવામા આવી છે.
  • એસ્ટ્રોનોટ સુનિતા વિલિમ્યે મિશન ચંદ્રયાન ને લઈને પ્રતિક્રિયા આપી છે.
  • ISROએ ચંદ્રનાં નવા ફોટોઝ ટવીટર પર શેર કર્યાં છે.

ભારતનું મિશન મૂન આખરે અંતિમ સ્ટેજ પર આવી જ ગયું છે જેની માત્ર ભારત જ નહી પરંતુ સમગ્ર વિશ્વ આતુરતાથી રાહ જોઈ રહ્યું છે. ભારતનાં Chandrayaan 3ની લેન્ડિંગ 23 ઑગસ્ટનાં સાંજે 6.04 વાગ્યે શરૂ થનાર છે. ISROએ આ મિશનની જાણકારી આપતાં કહ્યું કે ચંદ્રયાનની તમામ સિસ્ટમ્સને સમયાંતરે ચેક કરવામાં આવી રહ્યું છે. હાલ બધું યોગ્ય રીતે ચાલી રહ્યું છે. આ સાથે જ ઈસરોએ ચંદ્રનાં કેટલાક ફોટોઝ શેર કર્યાં હતા જે ચંદ્રયાન-3માં લાગેલા અતિઆધુનીક કેમેરાએ ક્લિક કરીને મોકલ્યાં છે.

ચંદ્રયાન હાલ માત્ર 70 કીમી જેટલુ જ દૂર છે. ચંદ્રયાને 70 કિલોમીટર દૂરથી લેન્ડર પોઝિક્શન કેમેરાની મદદથી આ ફોટોઝ કેપ્ચર કર્યાં છે. ચંદ્રયાન-3 હાલમાં ચંદ્ર પર લેન્ડિંગ માટે યોગ્ય સપાટ જગ્યા શોધી રહ્યું છે. સફળ લેન્ડિંગ પહેલાં વિક્રમ લેન્ડરને ચંદ્રની સપાટીથી 25 કિલોમીટરની ઊંચાઈ પર લઈ જવામાં આવનાર છે.

  • car insurance 1220000
  • insuranc 550000
  • car insurance quotes
  • 450000
  • life insurance
  • 301000
  • home insurance
  • 246000
  • insurance quotes
  • 246000
  • auto insurance
  • 201000
  • insurance companies
  • 135000
  • auto insurance quotes
  • 90500
  • cheap insurance
  • 90500
  • public liability insurance
  • 74000
  • car insurance companies
  • 74000
  • insurance agents
  • 60500
  • business insurance
  • 49500
  • liability insurance
  • 49500
  • insurance broker
  • 49500
  • auto insurance companies
  • 40500
  • commercial insurance
  • 27100
  • professional indemnity insurance
  • 27100
  • insurance policy
  • 27100
  • insurance car
  • 22200
  • workers compensation insurance
  • 18100
  • professional liability insurance
  • 12100
  • in company
  • 12100
  • small business insurance
  • 9900

સુનીતા વિલિયમ્સે આપી પ્રતિક્રિયા

ભારતીય મૂળ ના અમેરિકી એસ્ટ્રોનૉટ સુનીતા વિલિયમ્સે બુધવારે કહ્યું હતુ કે ચંદ્રયાન-3 નાં ચંદ્રમા પર ઊતરવાની હું આતુરતાથી રાહ જોઈ રહી છું. હું ખુશ છું કે ભારત અંતરિક્ષ રિસર્ચ અને ચંદ્રમાં પર સ્થાયી જીવનની શોધમાં સૌથી આગળ છે.

ચંદ્રયાન 3 મહાક્વિઝમાં રજીસ્ટ્રેશન કરવા માટે અહીં ક્લિક કરો 

અગત્યની લીંક

Chandrayan Landing Live જુઓ યુ ટયુબ પર અહિં ક્લીક કરો
Chandrayan Landing Live જુઓ ફેસબુક પર અહિં ક્લીક કરો
Chandrayan Landing Live જુઓ ઇસરો વેબસાઇટ પર અહિં ક્લીક કરો
Chandrayan Landing Live જુઓ દુરદર્શન ચેનલ પર અહિં ક્લીક કરો
હોમ પેજ અહિં ક્લીક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *