અમારી તમામ અપડેટ્સ મેળવવા માટે વોટ્સઅપ ગ્રુપ જોઈન કરો. જોઈન થાઓ

ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં 108 એમ્બ્યુલન્સમાં પરીક્ષા વગર સીધી ભરતી 2023

ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં 108 એમ્બ્યુલન્સમાં પરીક્ષા વગર સીધી ભરતી: 108 માં અલગ અલગ જગ્યાઓ પર પરીક્ષા વગર સીધી ભરતી આવી ગઈ છે પોસ્ટ, લાયકાત, પગાર ધોરણ ઇંટરવ્યૂ તારીખ વગેરે માહિતી માટે અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે.

GVK EMRI 108 Recruitment 2023। 108 Ambulance Recruitment 2023

સંસ્થાનું નામ એમરી ગ્રીન હેલ્થ સર્વિસીઝ
પોસ્ટનું નામ અલગ અલગ
નોકરીનું સ્થળ ગુજરાત
નોટિફિકેશનની તારીખ 17 મે 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક https://www.emri.in/

Read Also ::   Gujarat State Road Transport Corporation (GSRTC) Recruitment 2021

પોસ્ટનું નામ:

  • મેડિકલ ઓફિસર
  • લેબર કાઉન્સિલર

લાયકાત:

GVK EMRI 108 ની આ ભરતીમાં મેડિકલ ઓફિસર ની પોસ્ટ પર અરજી કરવા માટે તમારે BHMS અથવા BAMS કરેલું હોવું જોઈએ જયારે લેબર કાઉન્સિલર ની પોસ્ટ પર અરજી કરવા માટે તમારે MSW કરેલું હોવું જોઈએ. આ ભરતીમાં બિનઅનુભવી એટલે કે ફ્રેશર્સ ઉમેદવારો પણ ઇન્ટરવ્યૂમાં ભાગ લઈ શકે છે.

પગારધોરણ

GVK EMRIની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક કેટલો પગાર ચુકવવામાં આવશે તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી.

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે.

નોકરીનું સ્થળ:

ઉમેદવારની ફાઇનલ પસંદગી થયા બાદ તેમનું નોકરીનું સ્થળ અમદાવાદ, સુરત, વડોદરા, પંચમહાલ, વલસાડ, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, કચ્છ, પાટણ, સાબરકાંઠા તથા ગુજરાતના અન્ય શહેરો રહેશે.

Read Also ::   SAC Recruitment/ Scientist Engineer & Other Posts 2020

ઇન્ટરવ્યૂની તારીખ તથા સ્થળ:

મિત્રો, જેમ તમને અમે આગળ જણાવ્યું આ ભરતીમાં કોઈપણ માધ્યમથી અરજી મોકલવાની રહેતી નથી ફક્ત તમારે ઇન્ટરવ્યૂમાં રૂબરૂ હાજર રહેવાનું છે. આ ભરતીમાં ઇન્ટરવ્યૂની તારીખ 18 મે 2023 સવારે 10:00 થી 2:00 કલાક સુધી છે. ઉમેદવારે તમામ જરૂરી પુરાવાઓ તથા તેની ઝેરોક્સ કોપી સાથે તમારા નજીકના સ્થળે હાજર રહેવું.ઇન્ટરવ્યુના તમામ સ્થળની માહિતી નીચે મુજબ છે.

  • અમદાવાદ – એમરી ગ્રીન હેલ્થ સર્વિસીઝ 108 ઇમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર નરોડા, કઠવાડા રોડ, અમદાવાદ
  • સુરત – 108 ઓફિસ, જૂની સિવિલ હોસ્પિટલ, ગાંધીગાર્ડન, ચોકબજાર, સુરત
  • વડોદરા – 108 ડીસ્ટ્રીકટ ઓફિસ, એસ.એસ.જી હોસ્પિટલ, ઇમરજન્સી વોર્ડની સામે, વડોદરા
  • પંચમહાલ – 108 ઓફિસ, કલેકટર કચેરી, સેવા સદન – 1, ગોધરા, પંચમહાલ
  • વલસાડ- 108 એમ્બ્યુલન્સ ઓફિસ, ગ્રાઉન્ડ ફ્લોર, બ્લોક નંબર 2, ઓલ્ડ ટ્રોમા સેન્ટર, GMERS હોસ્પિટલ, વલસાડ
  • રાજકોટ – 108 ઓફિસ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, એસ.ટી.બસ.સ્ટેન્ડ નજીક, રાજકોટ
  • ભાવનગર – 108 એમ્બ્યુલન્સ ઓફિસ, સર ટી હોસ્પિટલ, ભાવનગર
  • જૂનાગઢ – 108 ઓફિસ, જૂનાગઢ જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ, ગીતા લોજ ની સામે, જૂનાગઢ
  • કચ્છ – 108 ઓફિસ, રામબાગ ગવર્મેન્ટ હોસ્પિટલ, હોસ્પિટલ રોડ, આદિપુર, ગાંધીધામ, કચ્છ
  • પાટણ – 108 ઓફિસ, એક્સિસ અને એસ.બી.આઈ એ.ટી.એમ રૂમ પાસે, ગેટ નંબર 3, GMERS મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, ધારપુર, બાલીસણા રોડ, પાટણ
  • સાબરકાંઠા – 108 એમ્બ્યુલન્સ, GMERS નવી સિવિલ હોસ્પિટલ, ગઢોડા રોડ, હિંમતનગર, સાબરકાંઠા
Read Also ::   Air India Recruitment 2022 Notification Out

મહત્વની તારીખ:

આ ભરતીમાં ઓનલાઇન કે ઓફલાઈન કોઈપણ રીતે ફોર્મ ભરવાનું રહેતું નથી પણ નોકરી મેળવવા માટે ઇચ્છુક ઉમેદવારે ઇન્ટરવ્યૂની તારીખે ઇન્ટરવ્યૂ સ્થળ પર હાજર રહેવાનું રહેશે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે અહીં ક્લિક કરો

નોંધ: સંપર્ક નંબર 079 22814896 તથા 9638458788 અથવા ઈમેઈલ આઈડી parth_panchal.emri.in પર જઈ જાણી લેવા વિનંતી. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.

Updated: May 24, 2023 — 11:41 am

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *