ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી 2023

By | October 30, 2023

ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી: ગુજરાત સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા શહેરી આરોગ્ય સેવાનું માળખું સુવ્યવસ્થિત કરવા માટે ગાંધીનગર મહાનગરપાલિકા (ગાં.મ.ન.પા.) ખાતે “ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ” અંતર્ગત જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે ગુજરાત સરકારશ્રીની 100% ગ્રાન્ટ આધારિત જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીપત્રક મંગાવવામાં આવે છે.

ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી 2023

આપેલ જગ્યાઓ માટે ઉમેદવારે ojas.gujarat.gov.in વેબસાઈટ પરથી તારીખ 21-10-2023 (બપોરના 14:00 કલાક) થી તારીખ 05-11-2023 (સમય રાત્રીના 23:59 કલાક સુધી) દરમ્યાન અરજી કરવાની રહેશે.

ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી 2023

જે મિત્રો Gandhinagar Municipal Corporation Recruitment 2023 / Gandhinagar Municipal Corporation Bharti 2023ની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ ખુબ જ સારો મોકો છે. ભરતીને લગતી તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ વગેરે માહિતી નીચે મુજબ છે.

પોસ્ટ નામ કુલ જગ્યા
હેલ્થ ઓફિસર (વર્ગ 2) 04
ફિમેલ હેલ્થ વર્કર (વર્ગ 3) 27
મલ્ટી પરપઝ હેલ્થ વર્કર (પુરુષ) (વર્ગ 3) 30
ફાર્માસીસ્ટ (વર્ગ-3) 06
લેબોરેટરી ટેકનીશીયન (વર્ગ 3) 06

શૈક્ષણિક લાયકાત

પોસ્ટ મુજબ અલગ અલગ શૈક્ષણિક લાયકાત આપેલ છે તેથી વધુ માહિતી માટે જાહેરાત જુઓ.

પગાર ધોરણ / વય મર્યાદા

પોસ્ટ નામ પગાર ધોરણ (સાતમા પગારપંચ મુજબ) વય મર્યાદા
હેલ્થ ઓફિસર (વર્ગ 2) પે મેટ્રિક્ષ લેવલ 9માં 53,100-1,67,800/- 40 વર્ષ
ફિમેલ હેલ્થ વર્કર (વર્ગ 3) 19,900-63200,- 34 વર્ષ
મલ્ટી પરપઝ હેલ્થ વર્કર (પુરુષ) (વર્ગ 3) 19,900-63200,- 34 વર્ષ
ફાર્માસીસ્ટ (વર્ગ-3) 29,200-92,300/- 35 વર્ષ
લેબોરેટરી ટેકનીશીયન (વર્ગ 3) 29,200-92,300/- 36 વર્ષ

પરીક્ષા ફી / અરજી ફી

સામાન્ય કક્ષાના ઉમેદવારોએ વર્ગ 2ની જગ્યા માટે રૂપિયા 500 (મહિલા ઉમેદવાર, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ, આર્થિક નબળા વર્ગ, એક્સ-સર્વિસમેન, શારીરિક ખોડખાપણ ધરાવતા ઉમેદવારો માટે ફી ના 50% ફી ભરવાની રહેશે) તથા વર્ગ 3ની જગ્યાઓ માટે રૂપિયા 300 (મહિલા ઉમેદવાર, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ, આર્થિક નબળા વર્ગ, એક્સ-સર્વિસમેન, શારીરિક ખોડખાપણ ધરાવતા ઉમેદવારો માટે ફી ના 50% ફી ભરવાની રહેશે) ઓનલાઈન ભરવાની રહેશે.

નોંધ: ઓનલાઈન ફોર્મ ભરતા પહેલા આપેલ તમામ માહિતી જાહેરાતમાં સંપૂર્ણ વાંચી લેવી પછી જ અરજી કરવી.

ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી 2023 અરજી કઈ રીતે કરવી?

લાયકાત ધરાવતા ઉમેદવારો એ https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી 2023 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

અરજી શરૂ તારીખ : 21-10-2023
અરજી છેલ્લી તારીખ : 05-11-2023

જાહેરાત વાંચો અહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરો અહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *