Know Your Rights: પેટ્રોલ ન પૂરાવો તો પણ પેટ્રોલ પંપ પર 6 સર્વિસ હંમેશા મળે છે FREE

તમે પીવાનું પાણી, મફત હવા, શોચાલય, ફોન, ફર્સ્ટ એડ કીટ અને ક્વોલીટી ચેક સુવિધા પેટ્રોલ પંપ ઉપર મફત માંગી શકો છો. આ સુવિધાનાં અભાવ માટે તમે ફરિયાદ પણ કરી શકો છો.

પેટ્રોલ ન પૂરાવો તો પણ પેટ્રોલ પંપ પર 6 સર્વિસ હંમેશા મળે છે FREE
Share This Post:

Leave a Comment